બોલીવુડ / હાથ પકડીને રોકતી રહી કેટરિના, છતાં સલમાને ખાને કરી નાંખ્યું અપમાન

salman khan insulted katrina kaif for doing suraiya dance step

બોલીવુડ સુપરસ્ટાર સલમાન ખાન આગામી ફિલ્મ 'ભારત'ના પ્રમોશનમાં વ્યસ્ત છે. પ્રમોશનને લઇને સલમાન રિયાલિટી ડાન્સ શો સુપર ડાન્સર 3ના સેટ પર પહોંચ્યા હતા. જ્યાં તેમણે કેટરીના કૈફનું 'ઇનસલ્ટ' કર્યું હતું. મામલો જાણે એમ હતો કે, કેટરીના કૈફે એક કોરિયોગ્રાફરના વખાણ કર્યા જેણે તેની સાથે ઠગ્સ ઓફ હિંદુસ્તાનમાં કામ કર્યું હતું. જો કે, ત્યારબાદ કોરિયોગ્રાફરે કેટરીના કૈફની મહેનતના પણ વખાણ કર્યા હતા.

બ્રેકિંગ ન્યૂઝ