BIG NEWS / સલમાન ખાનને રાત્રે 3 વાગ્યે હોસ્પિટલમાં કરાયો દાખલ, જાણો હવે કેવી છે તબિયત

Salman Khan Hospitalise as snake bite salman khan late night

બોલિવૂડ અભિનેતા સલમાન ખાનને ગતરાત્રે 3 વાગે નવી મુંબઈની હોસ્પિટલમાં કરાયા દાખલ, સાપ કરડી લેતા તબિયત લથડી 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ