Viral / સલમાન ખાને Bigg Boss 14ની સીઝન હોસ્ટ કરવા વધારી અધધ ફીસ, જાણીને તમે ચોંકી જશો

Salman Khan Hikes Fees For Bigg Boss 14 Says Source

ટીવી ઇન્ડસ્ટ્રીનો સૌથી વિવાદાસ્પદ રિયાલિટી શો બિગ બોસ-14 શરૂ થવાની તૈયારીમાં છે. ત્યારે આ વખતે બિગ બોસ-14માં નવા ટ્વિસ્ટ અને ટર્નની સાથે સલમાન ખાન શોને હોસ્ટ કરતા જોવા મળશે. આ શોને લઈને હજી કોઈ ઓફિશિયલ એનાઉન્સમેન્ટ તો નથી થયું પરંતુ મીડિયા રિપોર્ટ્સમાં અનેક અટકળો ચાલી રહી છે. સમાચારો મુજબ બિગ બોસ 14 ઓક્ટોબર 2020માં ઓનએર થઈ શકે છે. સાથે જ સોશિયલ મીડિયા પર એવા સમાચાર વાયરલ થઈ રહ્યાં છે કે સલમાને આ સીઝન માટે તેની ફીસ વધારી દીધી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ