Viral / કોરોના સંકટમાં સલમાને ફરી કરી મદદ, ફ્રંટલાઈન વર્કર્સ માટે પોતે ચાખીને 5000 ફૂડ પેકેટ્સ મોકલ્યા, જોઈ લો વીડિયો

Salman Khan helping frontline workers and providing them food during lockdown

કોરોના સંકટમાં ફરી સલમાન ખાને મદદનો હાથ લંબાવ્યો છે. ભાઈજાનનો એક વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ