ચર્ચા / પોતાની ફિલ્મના વિલેનથી ઇમ્પ્રેસ થયો સલમાન, ગિફ્ટમાં આપી 2 કરોડની ગાડી

Salman khan gifts kiccha sudeep brand new bmw car after a special jacket

સલમાન ખાન ઇન્ડસ્ટ્રીમાં પોતાના દોસ્તોની સાથે હંમેશા ખાસ લગાવ રાખે છે અને સતત પોતાના કો-સ્ટાર્સ અને ફ્રેન્ડ્સને ગિફ્ટ આપીને સ્પેશિયલ ફિલ કરાવે છે, પરંતુ હવે લાગે છે કે, દંબગ 3 માં વિલનની ભૂમિકા કરનારા એક્ટર કિચ્ચા સુદીપ આ મામલામાં ઘણો લકી સાબિત થયો કેમકે સલમાને તેણે બેક ટૂ બેક 2 ખાસ ગિફ્ટ્સ આપી. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ