VIRAL / રાનૂને સલમાન ખાને ઘર ગિફ્ટ કર્યુ હોવાની સોશ્યલ મીડિયા પર ચર્ચા, જાણો સમગ્ર મામલો

salman khan gifted 55 lakh rupees home to ranu mondal

'એક પ્યાર કા નગમા હે' ગીત ગઇને રાતોરાત સ્ટાર બનેલી રાનૂ મંડલની પાસે હવે અઢળક ઓફરો આવી રહી છે. આ વચ્ચે સોશિયલ મીડિયા પર એવા સમાચાર વાયરલ થઇ રહ્યા છે જેમાં કહેવામાં આવી રહ્યું છે કે સલમાન ખાને રાનૂને 55 લાખનું ઘર ગિફ્ટ કરી છે. પરંતુ હવે આ માહિતીનું સત્ય સામે આવ્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ