બોલિવૂડ / કાળિયાર કેસમાં સલમાન ખાનને જોધપુર કોર્ટમાંથી મળી મોટી રાહત

Salman Khan gets big relief from Jodhpur court in antelope case

સલમાન ખાન બોલિવૂડના એવા સ્ટાર છે કે જેમનો સમગ્ર ઇન્ડસ્ટ્રી પર દબદબો છે. તેમની ફિલ્મ હમ સાથ સાથ હૈના શૂટિંગ વખતે શિકાર કરવા નીકળ્યા હતા અને કાળા હરણને મારવાનો મામલો સામે આવ્યો હતો. જે 1998થી 2021 સુધી ચાલી રહ્યો છે. જેમાં આ વખતે પણ તેમને જોધપુર કોર્ટમાંથી માફી મળી ગઇ છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ