બોલિવૂડ / સલમાન ખાનના ચાહકો માટે ગુડ ન્યૂઝ, તેને આ ખાસ ખિતાબથી નવાજવામાં આવશે

Salman Khan gets a custom made WWE Championship belt post Dabangg 3 release

બોલિવૂડના સુપરસ્ટાર સલમાન ખાનની ફિલ્મ 'દબંગ 3' રિલીઝ થઈ ગઈ છે. દેશભરમાં ચાલી રહેલાં CAA વિરોધ વચ્ચે પણ ફિલ્મ તગડી કમાણી કરી રહી છે અને હવે સલમાનના ચાહકો માટે એક ગુડ ન્યૂઝ છે. બોલિવૂડના દબંગ ખાનને વર્લ્ડ રેસલિંગ એન્ટરટેનમેન્ટ (WWE) ટૂંક જ સમયમાં કસ્ટમાઈઝ્ડ ડબ્લ્યૂ ડબ્લ્યૂ ઈ ચેમ્પિયનશિપ બેલ્ટ આપીને સન્માનિત કરશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ