બોલિવૂડ / 14 વખત ફેલ થઈ હતી આ એક્ટ્રેસની પ્રેગ્નન્સી, પછી સલમાનની સલાહથી કર્યું એવું કામ કે ટ્વિન્સને આપ્યો જન્મ

salman khan gave advice to kashmera shah to go for surrogacy after 14 failed attempts to become pregnant

કશ્મીરા શાહ ટીવી અને બોલિવૂડની ચર્ચિત હસ્તીઓમાંથી એક છે. હાલમાં જ તે ટીવી રિયાલિટી શો બિગ બોસ માં જોવા મળી હતી. પરંતુ અહીં તેની જર્ની વધુ લાંબી ચાલી શકી નહીં. જોકે, અત્યારે આ અભિનેત્રી તેના બોલ્ડ ફોટોશૂટને કારણે ચર્ચામાં આવી ગઈ છે. તેનો પતિ એક્ટર અને કોમેડિયન કૃષ્ણા અભિષેક પોતે તેની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ