Viral / સલમાન ખાને મિનિટોમાં બનાવી દીધું ડુંગળીનું સ્વાદિષ્ટ અથાણું, જોઈને મોમાં આવી જશે પાણી, વીડિયો વાયરલ

Salman Khan Flaunts His Culinary Skills As He Makes Instant Raw Onion Pickle watch video

બોલિવૂડ એક્ટર સલમાન ખાન આજકાલ બિગ બોસ 14ને લઈને ચર્ચામાં છે. આ સાથે જ તે સોશિયલ મીડિયા પર પણ એક્ટિવ રહે છે. લોકડાઉન દરમિયાન તમે દબંગ ખાનના ઘણાં વીડિયો જોયા હશે. તેને ખેતી કરતા, ઘોડેસવારી કરતા જોયો હશે, પરંતુ અત્યારે તેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે ડુંગળીનું અથાણું બનાવતા જોવા મળી રહ્યો છે. આ વીડિયોને અભિનેત્રી અને સલમાન ખાનની માનેલી બહેન બીના કાક દ્વારા શેર કરવામાં આવ્યો છે. સૌથી આશ્ચર્યની વાત એ છે કે સલમાનને મિનિટોમાં આ અથાણું બનાવીને તૈયાર કરી દીધું અને તેણે ટેસ્ટ પણ કર્યું.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ