સ્પોર્ટ્સ / શાહરૂખ અને પ્રીતિ ઝિંટા બાદ હવે બોલીવુડના આ ખાને પણ ક્રિકેટ પ્રીમિયર લીગની ટીમ ખરીદી

Salman Khan Family Buys Kandy tuskers Franchise In Lankan Premier League

ભારતની સૌથી લોકપ્રિય ટૂર્નામેન્ટ એટલે કે IPLમાં બોલિવૂડના શાહરૂખ ખાન અને અભિનેત્રી પ્રીતિની પોતાની ટીમ છે. હવે સલમાન ખાન પરિવાર પણ ક્રિકેટના મેદાનમાં આવી રહ્યો છે. શ્રીલંકાની પ્રીમિયર લીગમાં સલમાન ખાન પરિવારે ફ્રેન્ચાઇઝી ખરીદી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ