શોખીન બાદશાહ / VIDEO: ગાડીમાંથી ઉતરી રિક્ષા ચલાવવા લાગ્યો સલમાન, લોકોએ ભાઈજાનનાં જબરા શોખ છે

salman khan driving an auto rickshaw video went viral on social media

સલમાન ખાન બોલીવુડના એક એવા સુપરસ્ટાર છે, જે અંગે નાનામાં નાની અપડેટ જાણવા માટે પ્રશંસકો ખૂબ ઉત્સાહી રહે છે. સલમાન ખાનના ચાહકો સલમાનને ભગવાનની જેમ પૂજે છે. સલમાન સાથે જોડાયેલો કોઈ પણ વીડિયો અથવા ફોટો સોશિયલ મીડિયામાં તરત વાયરલ થાય છે.

બ્રેકિંગ ન્યૂઝ