મદદ / ઇદ ઉપર સલમાન ખાને આપી 5000 પરિવારને ઇદી

salman khan donates food kits on Eid

જ્યારથી ભારતમાં લૉકડાઉન થયું છે ત્યારથી સલમાન ખાને લોકોની ખૂબ મદદ કરી છે. અત્યાર સુધી સલમાન ખેને ડેઇલી વેઝેઝ વર્કર્સની આર્થિક સહાયતા કરવાની સાથે સાથે જરૂરતમંદ લોકોન ફૂડ કિટ્સ વહેંચી ચૂક્યા છે. ઇદ ઉપર પણ સલમાન ખાન મદદ કરવાથી ચૂક્યા નથી. તેમણે 5000 પરિવારને મદદ કરવાનો નિર્ણય લીધો હતો

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ