નેક કામ / સલમાન ખાને ફેમિલી અને ફ્રેન્ડ્સ સાથે મળીને કરી જરૂરિયાતમંદોની મદદ, વીડિયો થયો વાયરલ

Salman Khan Distribute Ration For People Jacqueline Fernandez Iulia Vantur Video Viral

બોલિવૂડના ભાઈજાન એટલે કે સલમાન ખાન લોકડાઉનને કારણે પરિવારજનો અને મિત્રો સાથે તેના પનવેલ ફાર્મ હાઉસ પર ફસાઈ ગયો છે. જોકે, ફાર્મહાઉસ પર હોવા છતાં તે લોકોની મદદ કરવાનો એકપણ મોકો છોડી નથી રહ્યો. હકીકતમાં સલમાન ખાનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જેમાં તે ટ્રકમાં રાશન ભરતાં જોવા મળી રહ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ