ભેટ / ઈદના ખાસ અવસર પર સલમાન ખાને 5000 પરિવારોને વહેંચી ઈદ કિટ, જાણો તેમાં શું-શું હતું

Salman Khan Distribute Eid Kits To 5000 Family Maharashtra Politician Rahul N Kanal Reaction On It

બોલિવૂડના સલમાન ખાન કોરોના વાયરસના સંકટ સમયમાં સતત લોકોની મદદ કરી રહ્યો છે. ત્યારે એક્ટર ઈદના ખાસ અવસર પર જરૂરિયાતમંદોની મદદ કરીને ફરી દરિયાદિલી દેખાડી છે. આ સાથે જ તેણે જબરદસ્ત અંદાજમાં લોકોને ઈદી પણ આપી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ