બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 10:22 PM, 12 November 2024
સલમાન ખાન ધમકી કેસમાં એક મોટું અપડેટ સામે આવ્યું છે. સલમાન ખાનને જાનથી મારી નાખવાની ધમકી આપીને તેની પાસેથી 5 કરોડની ખંડણી માગનાર શખ્સની કર્ણાટકમાંથી ધરપકડ કરવામાં આવી છે. આરોપીનું નામ સોહેલ પાશા છે જે સલમાનની આગામી ફિલ્મના એક ગીતનો ગીતકાર છે. 24 વર્ષીય પાશાએ પબ્લિસિટી માટે ધમકી મોકલી હતી. ક્રાઈમ બ્રાન્ચે કર્ણાટકના રાયચૂરમાંથી પાશાની ધરપકડ કરીને વર્લી પોલીસને સોંપ્યો હતો.
ADVERTISEMENT
BIG BREAKING:
— Tarun 🚩🇮🇳 (@fptarun) November 12, 2024
Sohel Pasha, the 24-year-old lyricist behind a song in Salman Khan's upcoming film, reportedly staged the death threat targeting both Salman and himself for publicity.
Pasha allegedly sent the threat to gain attention for his work and to create a sensational… pic.twitter.com/oT3e2jPMeg
7મી નવેમ્બરે મોકલ્યો હતો ધમકીભર્યો મેસેજ
ADVERTISEMENT
ઉલ્લેખનીય છે કે 7 નવેમ્બરે મુંબઈ ટ્રાફિક પોલીસને એક ધમકીભર્યો મેસેજ મળ્યો હતો, જેમાં કહેવામાં આવ્યું હતું કે જો 5 કરોડ રૂપિયા નહીં આપવામાં આવે તો સલમાન અને સોહેલને મારી નાખવામાં આવશે. આ મામલામાં વર્લી પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધવામાં આવી હતી.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.