VIDEO / હજારો ફેન્સને ઘરની બહાર જોઇને રડી પડ્યો સલમાન, બર્થડે પર કહ્યુ, ''હવે બાપ બનવાનું બાકી છે''

Salman Khan Cries When He Greets His Fans On Birthday

દબંગ ખાન અને ભાઇજાનથી ફેમસ એવા બોલિવુડ સુપરસ્ટાર સલમાન ખાને તાજેતરમાં જ પોતાનો 54મો બર્થ ડે સેલિબ્રેટ કર્યો. સલમાન ખાને બર્થ ડેનું સેલિબ્રેશન ફેમિલીની સાથે કર્યુ હતુ. સલમાન ખાનની આ સેલિબ્રેશન પાર્ટીમાં બોલિવુડના ઘણા સેલેબ્સ હાજર રહ્યા હતા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ