બોલીવૂડ / ફિટ રહેવા સલમાન ખાન ક્રિકેટ રમે છે, ઘણા રસપ્રદ છે તેમના ક્રિકેટ નિયમ!

salman khan cricket field rules are too interesting to ignore

જ્યાં ઇંગ્લેન્ડમાં ક્રિકેટ વિશ્વકપની ખુમારી ઘણા દેશોને જકડી રાખ્યા છે. ત્યારે બોલીવુડમાં સલમાન ખાન છેલ્લા ઘણા સમયથી સોશિયલ મીડિયા પર ફિટનેસ સાથે જોડાયેલી પોસ્ટ કરી રહી છે. સલમાન પોતાની આવનારી ફિલ્મ 'દબંગ 3' માં કેટલાક ભાગમાં જવાન ચુલબુલ પાન્ડેના પાત્રમાં જોવા મળશે અને આ પાત્ર માટે સલમાને વજન ઘટાડ્યું છે. આ જ કારણ છે કે તે પોતાની આવનારી ફિલ્મ માટે જીમમાં કલાકો સુધી પસીનો વહાવી રહ્યો છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ