બોલિવૂડ / સલમાન ખાનના કઝિન ભાઈનું 38 વર્ષની ઉંમરે નિધન, બંને સાથે કરતાં હતા ફિટનેસ ટ્રેનિંગ

Salman Khan Cousin Brother Abdullah Khan Passed Awayi In Mumbai

જ્યાં આખો દેશ કોરોના વાયરસના કારણે ભયમાં જીવી રહ્યો છે ત્યારે બોલિવૂડમાંથી એક શોકિંગ સમાચાર આવી રહ્યાં છે. સલમાન ખાનના કઝિન ભાઈ અબ્દુલ્લા ખાનનું 38 વર્ષની ઉંમરે નિધન થઈ ગયું છે. સલમાન ખાને પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર અબ્દુલ્લા સાથેની તસવીર શેર કરીને દુઃખ વ્યક્ત કર્યું છે.

બ્રેકિંગ ન્યૂઝ