મદદ / ગરીબોની મદદ માટે ફરી આગળ આવ્યો સલમાન, પૂરગ્રસ્ત ગામમાં 70 ઘર બનાવશે

salman Khan Construction Of 70 Houses In The Flood Hit Khidrapur Village Of Kolhapur

બોલિવૂડના 'દબંગ' સલમાન ખાન તેના ફેન્સના દિલ પર રાજ કરે છે. તેના ચાહકો તેને સિલ્વર સ્ક્રીન પર જોવા માટે ઉત્સુક છે. આ સાથે જ સલમાન ખાન હંમેશા જરૂરિયાતમંદોને મદદ કરવામાં પણ હમેશાં આગળ રહે છે. અત્યારે સલમાન ખાન ફરી એકવાર ચર્ચામાં છે. હકીકતમાં, તે ખિદ્રાપુર ગામમાં પૂરને કારણે નાશ પામેલા લગભગ 70 મકાનોને ફરીથી બનાવવાનું કામ પૂરું કરી રહ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ