બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / Bigg Boss 18ના સ્પર્ધકોનું ફોટોવાળું સંપૂર્ણ લિસ્ટ, આ સિઝનમાં ધમાસાણ મચે તેવા એંધાણ

photo-story

18 ફોટો ગેલેરી

મનોરંજન / Bigg Boss 18ના સ્પર્ધકોનું ફોટોવાળું સંપૂર્ણ લિસ્ટ, આ સિઝનમાં ધમાસાણ મચે તેવા એંધાણ

Last Updated: 07:47 PM, 6 October 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

સલમાન ખાનના ટીવી શો બિગ બોસ 18 આજે શરૂ થવા જઈ રહ્યો છે. કલર્સ ટીવી અને જિયો સિનેમા પર આવતા આ શોમાં ઘણી મોટી હસ્તીઑ પણ સમેલી થવાની છે. તો ચાલો જાણીએ કે કોણ કોણ હસ્તી બિગ બોસ 18માં જોવા મળશે?

1/18

photoStories-logo

1. બિગ બોસ 18

આ વખતે શોમાં આવનાર કન્ટેસ્ટન્ટની લિસ્ટમાં વિવિયન ડીસેના, ઈશા સિંહ, કરણવીર મહેરા, નાયરા બેનરજી, મુસ્કાન બામને, એલિસ કૌશિક, ચાહત પાંડે, શિલ્પા શિરોડકર, એડવોકેટ ગુણરત્ન સદાવર્તે, રજત દલાલ, તનજિન્દર સિંહ બગ્ગા, ચૂમ દરંગ, શહેઝાદા ધામી, અવિનાશ મિશ્રા, અરફેન ખાન, સારા અરફેન ખાન, હેમા શર્મા અને શ્રુતિકા અર્જુનના નામ બહાર આવ્યા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/18

photoStories-logo

2. વિનયન ડીનેસા

'પ્યાર કી કહાની' સિરિયલના અભિનેતા વિનયન ડીનેસા બિગ બોસ 18માં જોવા મળશે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/18

photoStories-logo

3. ઈશા સિંહ

આ વખતે બિગ બોસ 18માં ઈશા સિંહ પણ જોવા મળશે. ભોપાલની રહેવાશી ઈશા 17 વર્ષની ઉમથી ઈન્ડસ્ટ્રીમાં છે. તે 'મિડલ ક્લાસ લવ'માં પણ કામ કરેલું છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/18

photoStories-logo

4. કરણવીર મહેરા

કરણવીર મહેરા ટીવી ઈન્ડસ્ટ્રીનું જાણીતું નામ છે. હાલમાં જ કરણવીર મહેરાએ રોહિત શેટ્ટીના શો ખતરોં કે ખિલાડી 14નું ટાઈટલ જીત્યું છે. આ શો પછી કરણ સલમાન ખાનના રિયાલિટી શો બિગ બોસ 18માં જોવા મળશે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/18

photoStories-logo

5. નાયરા બેનરજી

'દિવ્ય દ્રષ્ટિ' ટીવી સિરિયલ માટે ઓળખાતી નાયરાને પણ બિગ બોસ 18માં જોઈ શકશે. તેને 'ખતરો કે ખિલાડી 13'માં ખતરનાક સ્ટંટ કર્યા હતા. તેને 'વન નાઈટ સ્ટેન્ડ' અને 'અજહર' માં પણ કામ કર્યું છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/18

photoStories-logo

6. મુસ્કાન બામને

'અનુપમા' ની ટીવી સિરિયલથી ફેમસ થયેલી મુસ્કાન બામને પણ બિગ બોસ 18માં જોવા મળશે.

આ તસવીર શેર કરો

logo logo logo

7/18

photoStories-logo

7. એલિસ કૌશિક

ટીવી શો 'પંડયા સ્ટોર'થી ફેમસ થયેલી એલિસ કૌશિકને પણ બિગ બોસ 18માં જોઈ શકાશે.

આ તસવીર શેર કરો

logo logo logo

8/18

photoStories-logo

8. ચાહત પાંડે

સલમાનના શો માટે ટીવી એક્ટ્રેસ ચાહત પાંડેનું નામ પણ કન્ફર્મ છે. એક્ટ્રેસે પોતાના કરિયરની શરૂઆત 2016માં 'પવિત્ર બંધન' થી કરી હતી .

આ તસવીર શેર કરો

logo logo logo

9/18

photoStories-logo

9. શિલ્પા શિરોડકર

શિલ્પા શિરોડકરએ ફિલ્મોની સાથે-સાથે ટીવી દુનિયામાં પણ પોતાનું કમાલ બતાવ્યું છે. બૉલીવુડની આ મશહૂર એક્ટ્રેસ સલમાન ખાનના શોમાં શામેલ થશે.

આ તસવીર શેર કરો

logo logo logo

10/18

photoStories-logo

10. ગુણરત્ન સદાવર્તે

એસટી કર્મચારીઓની હડતાળના કારણે રાજ્યમાં ગુણરત્ન સદાવર્તે પ્રખ્યાત થયા હતા. તેમણે કર્મચારીઓનું સ્વતંત્ર સંગઠન શરૂ કર્યું અને મજૂર નેતા બન્યા.

આ તસવીર શેર કરો

logo logo logo

11/18

photoStories-logo

11. રજત દલાલ

સોશિયલ મીડિયા પર હંમેશા એક્ટિવ રહેવાવાળા ફિટનેસ ટ્રેનર રજત દલાલ પણ સલમાન ખાનના ટીવી રિયાલિટી શો 'બિગ બોસ 18'નો ભાગ છે.

આ તસવીર શેર કરો

logo logo logo

12/18

photoStories-logo

12. ચૂમ દરંગ

રાજકુમાર રાવની ફિલ્મ 'બધાઈ દો' અને આલિયા ભટ્ટની 'ગંગુબાઈ કાઠિયાવાડી' માં જોવા મળેલી અરુણાચલ પરેડેશની ચૂમ દરંગ પણ બિગ બોસ 18માં જોવા મળશે.

આ તસવીર શેર કરો

logo logo logo

13/18

photoStories-logo

13. શહજાદા ધામી

પંજાબના રહેવાશી શહજાદાએ અત્યાર સુધીમાં 4 સિરિયલ્સમાં કામ કયું છે, તે પણ બિગ બોસ 18માં જોવા મળશે.

આ તસવીર શેર કરો

logo logo logo

14/18

photoStories-logo

14. અવિનાશ મિશ્રા

'પ્યાર તુને કયા કિયા', 'ઈશ્કબાજ', 'ક્રોસરોડસ', 'એ રિશ્તે હે પ્યાર કે', 'તિતલી' જેવી ઘણી સિરિયલમાં કામ કરનાર અવિનાશ મિશ્રા પના બિગ બોસ 18માં જોવા મળશે.

આ તસવીર શેર કરો

logo logo logo

15/18

photoStories-logo

15. અરફીન ખાન

ઋતિક રોશન અને ટાઈગર શ્રોફ સહિત ઘણા બૉલીવુડ સ્ટારના લાઈફ કોચ રહેલા અરફીન ખાન પણ બિગ બોસ 18 નો ભાગ હશે.

આ તસવીર શેર કરો

logo logo logo

16/18

photoStories-logo

16. સારા અરફીન ખાન

દુબઈમાં રહેતી અભીનેત્રી સારા અરફીન ખાન પણ બિગ બોસ 18નો ભાગ છે.

આ તસવીર શેર કરો

logo logo logo

17/18

photoStories-logo

17. હેમા શર્મા

સલમાન ખાનની ફિલ્મ 'દબંગ 3'માં કામ કરેલી આભીનેત્રી અને 'વાયરલ ભાભી' તરીકે જાણીતી હેમા શર્મા પણ બિગ બોસ 18નો ભાગ છે.

આ તસવીર શેર કરો

logo logo logo

18/18

photoStories-logo

18. શ્રુતિકા અર્જુન

ટીવી એક્ટ્રેસ, બિઝનેસ વુમેન અને પૂર્વ એક્ટ્રેસ શ્રુતિકા અર્જુન પણ બિગ બોસ 18માં જોવા મળશે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

bigg boss contestants Bigg Boss 18 bigg boss 18 full contestants list

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ