બોલીવુડ / સલમાન ખાનની ફિલ્મ 'ભારત' તોડશે આ રેકોર્ડ, સર્જશે ઇતિહાસ

Salman khan bharat movie releasing countries screens and other crusial details

સુપરસ્ટાર સલમાન ખાનની ફિલ્મ ભારતની રિલીઝમાં હવે માત્ર થોડાંક જ કલાકો બાકી છે. ફિલ્મ બુધવારનાં (5 જૂન)નાં રોજ ઇદ પર રિલીઝ થવા તૈયાર છે. સલમાન આ ફિલ્મમાં 5 અલગ-અલગ લુક્સમાં નજર આવશે. આ સિવાય પણ અનેક એવાં મોટા કારણ છે કે જેને લઇને સલમાન ખાનની આ ફિલ્મ ખૂબ ખાસ થઇ જશે. ફિલ્મ ક્રિટિક અને ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે ભારત સાથે જોડાયેલ ખૂબ જ મહત્વની જાણકારીઓ આપી છે. અમે આપને જણાવી દઇએ કે તે આ છે 4 કારણો કે જેને લઇને આ ફિલ્મ ખૂબ ખાસ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ