Video / લોકડાઉનના સમયમાં સલમાન ખાન પોતાના પ્રેમ સાથે લીલાં પાન ખાતો દેખાયો

Salman Khan At His Panvel Farmhouse Enjoying Breakfast With His Love Horse

બોલિવૂડનો દંબગ એક્ટર સલમાન ખાન છેલ્લા ઘણાં સમયથી સોશિયલ મીડિયા પર વધુ એક્ટિવ થઈ ગયો છે. સલમાન તેના ફેન્સ માટે અવારનવાર સોશિયલ મીડિયા પર તસવીરો અને વીડિયો શેર કરતો રહે છે. હાલમાં જ સલમાનનો એક વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. સલમાનનો આ વીડિયો અન્ય વીડિયો કરતાં અલગ છે અને તે ફેન્સને ખૂબ જ પસંદ આવી રહ્યો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ