WC 2019 / INDvsPAK: બોલિવુડ સેલેબ્સે કંઇક આ રીતે ટીમ ઇન્ડિયાને જીત માટે આપી શુભકામનાઓ

Salman Khan, Anil Kapoor and other celebs congratulate Team India for their win against Pakistan in World Cup

રવિવારે ક્રિકેટ ફેન્સ ભારત-પાકિસ્તાનની મેચમાં બિઝી રહ્યા. આ હાઇ વૉલ્ટેજ મેચ જોવા માટે ઘણા બોલિવુડના સેલિબ્રેટીઝ મૈન્ચેસ્ટરના ઓલ્ડ ટ્રેફર્જ સ્ટેડિયમ પહોંચ્યા હતા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ