બોલિવૂડ / સલમાન ખાનને લઈને ફેલાઈ રહી છે આ અફવાઓ તો ભડક્યાં ભાઈજાન, લીગલ એક્શન લેવાની આપી ધમકી

Salman khan angry over casting rumour for film warns of legal action

સલમાન ખાન તેની એક્ટિંગથી તો બધાંનું દિલ જીતી જ લે છે પરંતુ તેનો ગુસ્સો પણ જગજાહેર છે. હાલમાં જ સલમાન ખાન એક અફવાને કારણે ભડક્યો છે. હકીકતમાં થોડાં દિવસોથી એવી અફવા ફેલાઈ રહી છે કે, સલમાન ખાન તેના અપકમિંગ પ્રોજેક્ટ્સ માટે કાસ્ટિંગ કરી રહ્યો છે. એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે, સલમાન ખાન ફિલ્મ્સથી પણ લોકોને મેસેજ મળ્યા છે અને એવી ચર્ચાઓએ જોર પકડ્યું કે, સલમાન લોકડાઉનમાં ફિલ્મ માટે કાસ્ટિંગ કરી રહ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ