Bigg Boss 15 / VIDEO: સલમાને કહ્યું ઘરમાં ઘૂસીને વાળ પકડીને મારીશ, કન્ટેસ્ટંટ બોલ્યો ભાડમાં જા...

salman khan angry on abhijit bichukale give warning to him bigg boss weekend ka vaar

બિગ બોસ 15માં માહોલ ખૂબ ગરમાયો છે. આજે વીકેન્ડનો વાર છે અને સલમાન ખાનનો આક્રોશિત અંદાજ દર્શકોને જોવા મળશે. સલમાન ખાન આજે કોઈને માફ કરવાના મૂડમાં નથી. એટલું જ નહીં, ઉમર રિયાજને શારીરીક હિંસાના કારણે બિગ બોસ હાઉસમાંથી ભગાડી મુક્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ