બોક્સ ઑફિસ / સલમાનની 'દબંગ 3' ના મિક્સ રિવ્યૂ, તેમ છતાં કરી રહી છે જોરદાર કમાણી

salman khan and sonakshi sinha dabangg 3 box office collection

પહેલા દિવસે બોક્સ ઑફિસ પર શાનદાર કમાણી પછી 'દબંગ 3' એ બીજા દિવસ પર ઓડિયન્સને થિયેટર્સ સુધી લાવવા માટે સફળ થઇ. 24 કરોડના ફર્સ્ટ ડે ક્લેક્શન પછી બીજા દિવસે પણ ફિલ્મ 24 કરોડથી વધારેનો બિઝનેસ કર્યો. જોકે હિંદી સહિત બીજા વર્ઝનમાં રિલીઝ 'દબંગ 3' નું કલેક્શન સલમાનની બીજા ફિલ્મોથી ઓછુ રહ્યુ. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ