Bollywood / ભારત-પાકિસ્તાન મેચના દિવસે જ બોલિવૂડમાં પણ થશે વર્ષની સૌથી મોટી ટક્કર, સામસામે હશે શાહરુખ-સલમાન

Salman khan and shahrukh khan new film pathaan and kisi ka bhai kisi ki jaan teaser will be launched in october

શાહરૂખ ખાન અને સલમાન ખાન ફરી એકવાર મેદાનમાં આવી ગયાં છે. બંને એક્ટરર્સ પોતાની નવી ફિલ્મના ટીઝર એકસાથે રિલીઝ કરવા જઇ રહ્યાં છે ત્યારે સ્વાભાવિક છે કે બોક્સ ઓફિસનાં આ યુદ્ધમાં બંનેને એકબીજાની ટક્કર મળી શકે છે.

બ્રેકિંગ ન્યૂઝ