વાયરલ વીડિયો / જ્યારે કેટરીનાએ સલમાનને કર્યું પ્રપોઝ, પૂછ્યું- 'शादी कब करनी है?'

salman khan and katrina kaif marriage proposal video leak

હાલ બોલીવુડ એક્ટર્સ સલમાન ખાન અને કેટરીના કેફ પોતાની આગામી ફિલ્મ 'Bharat' ના પ્રમોશનમાં વ્યસ્ત છે. હંમેશાથી સલમાવ ખાનના લ્ગનને લઇને પ્રશ્ન કરવામાં આવે છે. પરંતુ સલમાન ક્યારેય પણ જવાબ આપતો નથી. એ હંમેશા આ પ્રશ્ન હસી મજાકમાં ટાળી દે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ