VIRAL / શું ખરેખરમાં સલમાન-કેટરીના લગ્નબંધનમાં બંધાયા? આ વીડિયો વાયરલ થતાં ફૅન્સ ખુશ

સલમાન ખાન (Salman Khan) નાં લગ્નની તેનાં ફેન્સને ખૂબ જ આતુરતાથી રાહ જોઇ રહેલ છે. ત્યારે કેટરિનાની વાત કરીએ તો સલમાન ખાનનાં ફેન્સ તો કેટરીનાને ભાભી કહીને બોલાવે છે. ત્યારે એવામાં સલમાન અને કેટરીનાનો એક એવો વીડિયો સામે આવ્યો છે કે જેને જોયા બાદ આપ ન તો માત્ર ખુશ થશો પરંતુ સલમાન ખાનને શુભકામના પણ પાઠવવાનું શરૂ કરી દેશો. હકીકતમાં આ વીડિયો સલમાન-કેટરીનાનાં લગ્ન (marriage) નો વીડિયો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ