ખરેખર? / સલમાન ખાને બબીતાજીને આપ્યા કરોડો રૂપિયા, હવે તારક મહેતામાં નહીં આવે? જાણો શું છે ચર્ચા

salman khan and babita ji bigg boss

સબ ટીવી પર પ્રસારિત એક એવો શો જેણે દર્શકોને હસાવતા-હસાવતા લગભગ 13 વર્ષ પૂર્ણ કર્યા છે. આધેડથી લઇને બાળકો દરેક લોકો આ શોને ખૂબ પસંદ કરે છે, જેને કારણે ટીઆરપી ખૂબ ઉંચી આવી છે. અમે વાત કરી રહ્યાં છે તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા શોની, જેમાં સૌથી પહેલા તો દયા ભાભીએ શોને અલવિદા કહી દીધુ અને પછી હોનહાર કલાકાર આ શોને છોડી રહ્યાં છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ