Video / Antim First Look: આયુષે સલમાન પર ઉપાડ્યો હાથ, તો ભાઈજાન આપ્યો જોરદાર જવાબ, જુઓ વીડિયો

Salman Khan and Aayush Sharma battle it out in first look of Antim The Final Truth

સલમાન ખાને આયુષ શર્માની આગામી ફિલ્મ 'અંતિમ'નો ફર્સ્ટ લુક ચાહકો સાથે શેર કર્યો છે. 'અંતિમ'ના ફર્સ્ટ લુકને જોઈને સમજી શકાય છે કે આ ફિલ્મમાં સલમાન ખાન અને આયુષ શર્મા વચ્ચે જોરદાર મુકાબલો જોવા મળશે. 'અંતિમ' ફિલ્મમાં સલમાન ખાન સરદારના પાત્રમાં જોવા મળશે અને આયુષ શર્મા પણ જોરદાર બોડીમાં જોવા મળી રહ્યો છે. આયુષને જોઈને લાગી રહ્યું છે કે, ફિલ્મ માટે આયુષે પોતાની બોડી બિલ્ડિંગ પર ખૂબ જ મહેનત કરી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ