દુઃખદ / સતીશ કૌશિકની અંતિમ વિદાય પર સલમાન ખાન પણ ભાવુક, આંસુ ન રોકી શક્યો, ઇમોશનલ VIDEO વાયરલ

Salman Khan also emotional on Satish Kaushik's final farewell, couldn't hold back tears, emotional VIDEO goes viral

બોલિવૂડના ટેલેન્ટેડ અભિનેતા સતીશ કૌશિક દુનિયાને અલવિદા કહી દીધું. 66 વર્ષની વયે અચાનક સતીશ કૌશિકનું નિધન દરેક માટે મોટા આંચકા સમાન છે. કાર્ડિયાક અરેસ્ટને કારણે સતીશ કૌશિકનું નિધન થયું હતું.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ