વેદના / બાળકોનું પેટ ભરવા માત્ર 150 રૂપિયા માટે માતાએ કરવું પડ્યું આ કામ, જાણીને આંખો ભીની થઈ જશે

salem prema widow sales her hair for 150 rupees to feed three kids

તમિલનાડુની એક વિધવા મહિલા એટલી લાચાર હતી કે તેને માથું મુંડાવું પડ્યું હતું. તેને કોઈ બિમારીની મજબૂરી નહોતી. તો પછી એવું તો શું બન્યું કે તેને માથું મુંડાવું પડ્યું. તેની આ મજબૂરીની જાણ લોકોને થઈ ત્યારે જાણો લોકોએ શું કર્યું...

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ