જહાજની જળસમાધિ / દુર્ઘટનાનો VIDEO: દ્વારકાના મધદરિયે 400 ટનનું જહાજ ડૂબ્યું, ખલાસીઓ જીવ બચાવવા માટે દરિયામાં કૂદ્યા

salaya porbandar ship Drowned devbhoomi dwarka gujarat

ભારતીય સમુદ્રમાં ગુજરાતનું જહાજ ડૂબ્યું હોવાની માહિતી સામે આવી છે. દેવભૂમિ દ્વારકાના સલાયાથી પોરબંદર જવા નીકળેલું જહાજ દરિયામાં ડૂબ્યું હતું.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ