વિવાદ / રામ મંદિર મુદ્દે આ મુસ્લિમ નેતાનો બફાટ, કહ્યું, મંદિર તોડીને ફરી મસ્જિદ બનાવીશું, મસ્જિદ છે અને રહેશે; BJP પ્રવક્તાનો સણસણતો જવાબ

Sajid Rashidi says modern ram mandir will be destroyed to pieces to rebuild mosque get befitting reply from BJP spokesperson

રામની નગરી અયોધ્યામાં વર્ષો પછી રામ મંદિરના નિર્માણ માટે થયેલા ભૂમિ પૂજનના એક દિવસ બાદ ઓલ ઇન્ડિયા ઈમામ એસોસિએશન (AIIA)ના અધ્યક્ષ મહોમ્મદ સાજીદ રાશીદીએ મંદિરને તોડી નાખવાની ધમકી આપી છે. તેમણે કહ્યું છે કે રામ મંદિરને તોડીને ત્યાં મસ્જિદ બનાવવામાં આવશે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ

VTV News Live

x