નિવેદન / કાર્ડ પ્રિન્ટ થઇ ગયા પછી લગ્ન માટે ફરી ગયો સલમાન ખાન, ફ્રેન્ડે કર્યો મોટો ખુલાસો

 Sajid Nadiadwala Reveals Why Salman Refused To Marry After Marriage Cards Distributed

દેશભરમાં લૉકડાઉન ચાલી રહ્યુ છે, લોકો ઘરમાં બંધ છે, સામાન્ય જનતાથી લઇને બોલિવુડ અને સ્પોર્ટ્સ ઇન્ડસ્ટ્રીના સેલેબ્સ પોતાના ફેન્સની સાથે સોશ્યલ મીડિયાના પ્લેટફોર્મથી કનેક્ટ રહે છે, ત્યારે વચ્ચે સ્ટાર્સની થ્રોબેક ફોટોઝ અને વીડિયોઝ પણ સોશ્યલ મીડિયા પર વાયરલ થાય છે, જેને ફેન્સ ખૂબજ પસંદ કરી રહ્યા છે. આવો જ એક વીડિયો તાજેતરમાં સામે આવ્યો છે જેમાં સલમાન ખાનની લગ્ન ના કરવાના ખુલાસો થયો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ