VIDEO / હોસ્પિટલમાં આ ગીત ગાતો વાજિદ ખાનનો જુનો વીડિયો થયો વાયરલ

Sajid khan old video of singing song in hospital goes viral

ફેમસ મ્યુઝિક કમ્પોઝર જોડી સાજિદ-વાજિદમાંથી વાજિદ ખાનના નિધનથી મ્યુઝિક ઈન્ડસ્ટ્રીને ખૂબ જ મોટું નુકસાન થયું છે. તે ઘણાં સમયથી કિડનીની બીમારીથી પીડિત હતો અને હોસ્પિટલમાં એડમિટ હતો. આ દરમિયાન વાજિદ ખાનનો થોડા સમય પહેલાનો હોસ્પિટલમાંથી એક જૂનો વીડિયો સામે આવી રહ્યો છે. આ વીડિયો તેનો અંતિમ વીડિયો હોય તેવી રીતે સોશ્યલ મીડિયા ઉપર વાયરલ થઇ રહ્યો છે. જો કે આ વીડિયો જૂનો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ