ગુરૂ પૂર્ણિમા / મોરારિ બાપુ સહિત આ સંત-કથાકારે કહ્યું- આ કારણે ગુરૂને પગે લાગવા ન આવશો ઘરે જ ઉજવણી કરજો

Saints Appeal Guru Purnima morari bapu ramesh oza coronavirus

ગુરૂ પૂર્ણિમા અષાઢ શુક્લની પુર્ણિમાને કહેવામાં આવે છે. આ દિવસે જ્ઞાન આપનારા ગુરૂની પૂજા કરવામાં આવે છે. હિન્દુ ધર્મમાં આ દિવસનુ ખૂબ મહત્વ છે. ત્યારે આવતીકાલે (5 જુલાઈ)ના રોજ રાજ્યમાં ગુરૂ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવશે. પરંતુ સંતો-મહંતો અને ગુરૂઓએ આ ગુરૂ પૂર્ણિમાં ઘરે રહીને યોજવા અપીલ કરી છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ