રીએકશન / દિકરીની ફિલ્મનું ટ્રેલર જોઇને નિરાશ સૈફ, કહ્યુ ‘મારી ફિલ્મ વધારે સારી હતી’

Saif reacts to daughter’s Love Aaj Kal trailer: I liked the trailer of my film more

સારા અલી ખાન અને કાર્તિક આર્યન સ્ટારર ‘લવ આજ કલ’ મૂવીનું ટ્રેલર રિલીઝ થઇ ગયુ. ફિલ્મનું ટ્રેલર જોઇને લોકો મિક્સ રિવ્યૂઝ આપી રહ્યા છે. મોટેભાગે લોકો આ ટ્રેલરને સૈફ અલી ખાન અને દીપિકા પાદુકોણની ફિલ્મ સાથે સરખાવી રહ્યા છે. જોકે હવે સારાના પપ્પા અને ‘લવ આજ કલ’ નો એક્ટર સૈફ અલી ખાને આ ટ્રેલરને લઇને પ્રતિક્રિયા આપી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ