બૉલીવુડ / સૈફ-કરિનાને કોઈએ કહ્યું, બાળકને બહાર લાવવાની મનાઈ છે, તો જાણો સામે શું મળ્યો જવાબ

Saif Karina and Taimur spotted strolling at marine lines

હાલમાં સોશ્યલ મીડિયા પર એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જ્યાં સૈફીના મરીન ડ્રાઇવ પર ખુલ્લી હવા માણી રહ્યા છે. સૈફ અલી ખાનના ખભા પર તૈમૂર બેઠો છે. પછી એક વ્યક્તિ કરીના અને સૈફ પાસે આવે છે અને કહે છે - સર, નાના બાળકોને બહાર લઈ જવાની મનાઈ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ