બોલિવૂડ / અરમાન જૈનના લગ્નમાં આ કારણથી બધાંનું ધ્યાન કરીનાના લાડકા તૈમૂર તરફ દોરાયું

Saif, Kareena and Taimur lead the baraat with bhangra at Armaan Jains wedding

કરીના કપૂરના ભાઈ અરમાન જૈન સોમવારે ફિયોન્સે અનીસા મલ્હોત્રા સાથે લગ્ન બંધનમાં બંધાઈ ગયો. તેના લગ્નની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યાં છે. દરેક તસવીર અને વીડિયો વાયરલ થઈ રહ્યો છે અને ફેન્સને મજા પડી રહી છે. કરીના અને કરિશ્મા છોકરાવાળા તરફથી હોવાથી જોરદાર ડાંસ તો થવાનો જ હતો. કઝિન ભાઈના લગ્નમાં કરીના, કરિશ્મા અને સૈફ સહિત બધાંએ ખૂબ ડાંસ કર્યો અને માહોલ બનાવી દીધો હતો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ