ખુલાસો / સૈફ અલી ખાનના પુત્ર Ibrahim Ali Khanએ કરી બોલીવુડમાં એન્ટ્રી ?, જાણો કોની સાથે કરશે કામ

saif ali khans son ibrahim ali khan entered bollywood know with whom he is working

અભિનેતા સૈફ અલી ખાન અને અમૃતા સિંહની પુત્રી સારા અલી ખાન બોલીવુડની ખ્યાતનામ અભિનેત્રીઓમાં સામેલ થઇ ગઇ છે. હવે સૈફના મોટા પુત્ર ઈબ્રાહિમ અલી ખાન ફિલ્મમાં પર્દાપણ કરી રહ્યાં હોય તેવા અહેવાલ વહેતા થઇ રહ્યાં છે. જે અંગે સૈફ અલી ખાને ખુલાસો કર્યો છે.

બ્રેકિંગ ન્યૂઝ