બીજા લગ્ન પહેલા સૈફે અમૃતા સિંહને લખી હતી ચિઠ્ઠી, કરીનાનું આવું હતું રિએક્શન | saif ali khan wrote a letter to amrita singh before marriage with kareena kapoor

VIRAL / બીજા લગ્ન પહેલા સૈફે અમૃતા સિંહને લખી હતી ચિઠ્ઠી, કરીનાનું આવું હતું રિએક્શન

saif ali khan wrote a letter to amrita singh before marriage with kareena kapoor

સૈફે પહેલા લગ્ન અમૃતા સિંહ સાથે કર્યા હતા. વર્ષ 2004માં સૈફે ડિવોર્સ લીધા હતા, કરીના સાથે લગ્નના દિવસે સૈફે અમૃતા સિંહને એક લેટર લખ્યો હતો. એનો ખુલાસો એને કરણ જોહરના શો 'કૉફી વિધ કરણ'માં કર્યો હતો. 

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ