ન્યૂ અવતાર / વાઉ..મોટા પરદે થશે ધમાકો, પ્રભાસ સાથે ભયાનક વિલન તરીકે નજર આવશે સૈફ અલી ખાન

saif ali khan will work with prabhas in adipurush

બોલિવૂડ અભિનેતા સૈફ અલી ખાન માટે 2020 સારુ સાબિત થઇ રહ્યું છે. વર્ષની શરૂઆતમાં તાનાજીએ બોક્સ ઓફિસ પર રકોર્ડ તોડ્યા હતા. બાદમાં જવાની જાનેમને પણ તેની જૂની ફિલ્મો કરતા વધારે કમાણી કરી હતી. હવે જલ્દી જ તે પિતા બનવાના છે. સૈફ સાથે જોડાયેલી ખબર સામે આવી રહી છે કે તે પ્રભાસ સાથે કામ કરવાના છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ