બોલિવૂડ / આ એક કારણને લીધે સૈફ અલી ખાને પટૌડી પેલેસમાં શૂટિંગ કરવાની આપી હતી મંજૂરી 

Saif Ali Khan was allowed to shoot at Pataudi Palace

સૈફ અલી ખાન હાલમાં તેની અપકમિંગ વેબ સિરીઝ તાંડવને લઇને ચર્ચામાં છે. સિરીઝનું ટ્રેલર રિલીઝ થઇ ગયુ છે અને તેની સાથે સૈફનો આલિશાન બંગલો પટૌડી પેલેસ પણ લાઇમલાઇટમાં છે. તેની પાછળનું કારણ છે કે પટોડી પેલેસમાં તાંડવનું શૂટિંગ થયુ છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ