બોલિવૂડ / સૈફ અને કરીનાએ તેમનો જૂનો ફ્લેટ રેન્ટ પર આપ્યો, ભાડું જાણશો તો આંખો પહોળી થઈ જશે

saif ali khan rents out an old flat in mumbai signs a deal worth rs 15 lakh

બોલિવૂડ અભિનેતા સૈફ અલી ખાન અને કરીના કપૂર ખાને મુંબઈમાં ફોર્ચ્યુન હાઇટ્સમાં પોતાનું જૂનું મકાન ભાડે આપ્યું છે. ત્યાંનું ભાડું જાણશો તો ચોંકી જશો.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ