નિવેદન / સૈફ અલી ખાનનું મોટું નિવેદન, કહ્યું હાલ દેશમાં ખુદને રાષ્ટ્રપ્રેમી સાબિત કરવાની હોડ લાગી છે

saif ali khan on communal riots in india says there is a competition to prove the nationalism is it enough to born in india

બૉલીવુડ એક્ટર સેફ અલી ખાને કોરોના સંકટ પર કહ્યું કે આપણે બધા એકત્રિત થઇને એક પ્રકારનું યુદ્ધ લડી રહ્યા છે. તો બીજી બાજુ વર્તમાનમાં દેશના બગડી રહેલા માહોલ અને રાષ્ટ્રભક્ત થવાના પ્રશ્ન પર કહ્યું કે આવો પ્રશ્ન ખબર નહીં ક્યારે પૂર્ણ થશે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ