VIRAL / કરિના-તૈમૂરને છોડીને આ HOT એક્ટ્રેસ સાથે ભારત-પાકની મેચ જોવા ગયો સૈફ

 Saif Ali Khan Cheers For Team India in Manchester with Onscreen Daughter Alaia

ICC ક્રિકેટ વર્લ્ડ કપમાં ટીમ ઇન્ડિયાએ પાકિસ્તાનનને હરાવ્યુ.ટીમ ઇન્ડિયાએ આ રવિવારે 89 રનથી જીત મેળવી. ટીમ ઇન્ડિયાએ મૈનચેસ્ટરમાં રમાયેલી મેચમાં 6 વિકેટ પર 336 રન કર્યા. પાકિસ્તાનની ટીમ 6 વિકેટ પર 212 રન જ કરી શકી. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ