PHOTOS / સૈફિનાએ સેલિબ્રેટ કરી 7મી વેડિંગ એનિવર્સરી, તૈમૂરને સાથે લઇને કેક કટ કરી

Saif Ali Khan And Kareena Kapoor Celebrate Their 7th Wedding Anniversary With Son Taimur

સૈફ અલી ખાન અને કરિના કપૂરે 7મી વેડિંગ એનિવર્સરી પરિવારના લોકોની સાથે સાદગીથી સેલિબ્રેટ કરી. બંનેના એનિવર્સરી સેલિબ્રેશનની ફોટોઝ સામે આવી છે. જેમાં કરિના અને સૈફ સિવાય તેમનો દિકરો તૈમૂર પણ જોવા મળ્યો હતો. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ